ભારતમાં અલગ અલગ સ્થળોએ આવેલ સિઘ્ઘાંબિકા માતાજીના સ્થાનકો
| 1 | બનાસકાંઠા-ગુજરાત | જુનાડીસા | શ્રી માતાજીનું મુળ સ્થાનક |
| 2 | ઉત્તર ગુજરાત | પાટણ | દિશાવાશની ખડકી, ઘીવટા |
| 3 | ઉત્તર ગુજરાત | સિધ્ધપુર | લક્ષ્મીપોળ |
| 4 | ઉત્તર ગુજરાત | વિસનગર | શ્રાવણ શેરીના નાકે |
| 5 | ઉત્તર ગુજરાત | કડી | દાણા બજાર |
| 6 | ગુજરાત | અમદાવાદ | સાંકડીશેરી, સદમાતાની પોળ |
| 7 | ગુજરાત સૌરાષ્ટ્ર | ધોળકા | ઉંડાપાડા બહાર |
| 8 | ગુજરાત સૌરાષ્ટ્ર | ઘોઘા | નાગરવાડા |
| 9 | ગુજરાત સૌરાષ્ટ્ર | દીવ | પંચવટી, વાણીયા શેરી |
| 10 | ગુજરાત | નડીયાદ | અમદાવાદી બજાર, રૂગનાથજીની પોળ |
| 11 | ગુજરાત | પેટાલાદ | વ્યાસવાડો |
| 12 | ગુજરાત | ખંભાત | અલીંગના ચકલા |
| 13 | ગુજરાત | વડોદરા | નરસિંહજી પોળ |
| 14 | ગુજરાત | સાવલી | સિધ્ધ માતા ખાંચા |
| 15 | ગુજરાત | સિનોર | દેવફળી |
| 16 | ગુજરાત | સુરત | વાડી ફળીયા |
| 17 | ગુજરાત | સાદરા | જક્ષણી માતાજી મંદિર રોડ |
| 18 | મહારાષ્ટ્ર | પૂના | બુધવાર પેઠ |
| 19 | મહારાષ્ટ્ર | નાસિક | પંચવટી, રામઘાટ પર |
| 20 | મહારાષ્ટ્ર | ચોપડા | ગુજરાતી ગલી |
| 21 | મહારાષ્ટ્ર | ઓરંગાબાદ | ખારાકૂવા |
| 22 | મહારાષ્ટ્ર | સોનગીર | ગામમાં |
| 23 | મહારાષ્ટ્ર | મુંબઈ | બોરીવલી |
| 24 | મહારાષ્ટ્ર | મુંબઈ | ઉત્તન ગામ, ભાયંદર |
| 25 | મહારાષ્ટ્ર | ફેજપુર (ડી. જલગાંવ) | ગુજરાતી ગલી |
| 26 | મધ્ય પ્રદેશ | બુરહાનપુર | રાજવાડા દાળીયાવાડા |
| 27 | મધ્ય પ્રદેશ | ખરગૌન | હજારી રામના મંદિર પાસે |
| 28 | મધ્ય પ્રદેશ | ઉજ્જૈન | કાર્તિક ચોક |
| 29 | ઉત્તર પ્રદેશ | બનારસ | સિઘ્ધમાતાની ગલી |
