Need Help? Chat with us

માતાજી દર્શન સમયમાં ફેરફાર

શ્રી સિધ્ધાંબિકા દિશાવાળ સંઘ

યાત્રાળુઓને સુચન

માતાજી દર્શન સમયમાં ફેરફાર

સંવત 2082 ને ફાગણ સુદ-15 તા. 03-03-2026 ને મંગળવારના રોજ ચંદ્રગ્રહણ હોવાથી શ્રી સિધ્ધાંબિકા માતાજીના દર્શનનો સમય નીચે મુજબનો રહેશે.

સવારે 07:00 કલાક થી બપોરે 02:00 કલાક સુધી પછી બીજા દિવસે સવારે 07:00 કલાક થી રાબેતા મુજબ દર્શન થશે જેની દર્શનાર્થીઓએ નોંધ લેવી.

શ્રી સિધ્ધાંબિકા દિશાવાળ સંઘ
જૂનાડીસા